44 Degree Temperature: અમદાવાદ બન્યું અગનગોળો: સિવિલ હોસ્પિટલ હાઈ એલર્ટ! બાળકો અને વૃદ્ધો રાખજો ખાસ સાવચેતી!

શહેરમાં હાલ સૂર્યદેવ અગનગોળા વરસાવી રહ્યા છે. અંગ દઝાડતી ગરમી અને હીટવેવની ગંભીર અસરોને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે…